Search Contact Site Map Download News Vicharan Home Gujarati
Gujarati
 

સ્વાગતમ્‌.
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાની આ વેબસાઇટ પર ગુજરાતી વિભાગમાં આપનું હાર્દિક સ્વાગત છે.
છેલ્લાં આઠેક વર્ષથી દિનપ્રતિદિન ખૂબ લોકપ્રિયતા હાંસલ કરી રહેલી આ વેબસાઇટ સતત નવી નવી સામગ્રી પીરસવામાં અગ્રેસર રહી છે. સંસ્થાના સમાચારો અને પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય વિચરણના છબિ-અહેવાલો દ્વારા દૂર દૂર બેઠેલા અસંખ્ય ભાવિકોની જિજ્ઞાસા સંતોષવામાં આ વેબસાઇટ નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરી રહી છે. આપ સૌને જણાવતાં હર્ષ થાય છે આ વેબસાઇટ પર હવેથી ગુજરાતી વિભાગનો મંગલ પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. અનેકવિધ પ્રેરક વાચન સામગ્રી હવેથી આપ સૌ ગુજરાતીમાં પણ માણી શકશો.
ધન્યવાદ.


 
   
 


Vicharan

વિશ્વવંદનીય સંતવિભૂતિ પ્રગટ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના અવિરત વિચરણની ઝલક..

 

Prerna Parimal

ભગવાન સ્વામિનારાયણથી લઈને પ્રમુખસ્વામી મહારાજના પ્રેરક પ્રસંગોની રજૂઆત...

Satsang

અનુભવી, વિદ્વાન સંતો તેમજ તજ્‌જ્ઞોની કલમે અધ્યાત્મથી લઈને આરોગ્ય સુધી વિવિધ વિષયોની પ્રેરક વાચનસામગ્રી...

 

 

| Home | Gujarati |